આ બ્લોગમાં શૈક્ષણિક તેમજ ટેકનોલોજીને લગતી માહિતી અપડેટ કરવામાં આવે છે. આ બ્લોગનો હેતુ માત્ર જાણકારી પુરી પાડવાનો છે.છતા કોઈને મારી માહિતીથી તકલીફ હોય તો મારા ઈમેઈ પર મેઈલ કરો.

સામાજિક વિજ્ઞાન કોર્નર

                        આ પેજ માં સામાજિક વિજ્ઞાનની લગતી અવનવી માહિતી મુકવામાં આવે છે. જેમ કે મહાપુરુષોના જીવન કવન, ઐતિહાસીક બનાવો તેમજ તેની લગતી તમામ પ્રકારની માહિતી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આશા રાખુ છુ કે આ માહિતી તમને કોઈને કોઈ જગ્યાએ ઉપયોગી નિવડે... તેમજ વધુમાં જણાવવાનું ઈતિહાસ નું લગતુ કઈ લખાણ આપની પાસે હોય અથવા આપ કાઈ લખતા હોય તો મને મોકલી શકો છો. તમારી માહિતી તમારા નામ અને નંબર સાથે અહી પ્રસિધ્ધ કરવામાં આવશે. મારો પ્રયત્ન માત્ર એટલો છે. ઈતિહાસ વિષયનું જ્ઞાન વધારેમાં વધારે લોકો સુધી પહોચે. જય હિન્દ જય ભારત ....મારો કોન્ટેક્ટ નંબર – 9601103288 તથા કોઈ ફાઈલ તથા ફોટા મારા ઈમેલ પર પણ મેઈલ કરી શકો છો....lbk8585.cha@gmail.com

(1) કોન બનેગા જ્ઞાનપતિ


                           અહીં આપને માટે સામાજિક વિજ્ઞાન વિષય આધારીત ધોરણ – 7 ના બાળકોને રમત રમાડી શકાય તેવી કોન બનેગા જ્ઞાનપતિની સરસ પી.પી.ટી ફાઈલ સ્વરૂપે રમત તૈયાર કરવામાં આવી છે. કમ્પ્યુટરમાં બાળકોને આ રમત રમાડી સામાજિક વિષનનું કન્ટીન પણ તૈયાર તેમજ રીવીઝન કરાવી શકાય....અહી 1 થી 9 ગેમ્સ તૈયાર કરી છે. જે આશા રાખુ કે જે આપને તથા આપના બાળકોને મદદરૂપ થશે. ગેમ્સ ની પી.પી.ટી ફાઈલ ડાઉનલોડ કરવા નિચે આપેલ લિંક પર ક્લીક કરો............... 
" જય હિન્દ જય ભારત "


No comments:

Post a Comment