આ બ્લોગમાં શૈક્ષણિક તેમજ ટેકનોલોજીને લગતી માહિતી અપડેટ કરવામાં આવે છે. આ બ્લોગનો હેતુ માત્ર જાણકારી પુરી પાડવાનો છે.છતા કોઈને મારી માહિતીથી તકલીફ હોય તો મારા ઈમેઈ પર મેઈલ કરો.

ભાષા કોર્નર

ભાષા કોર્નર
                                આ પેજ માં ભાષાની લગતી અવનવી માહિતી મુકવામાં આવે છે.. આશા રાખુ છુ કે આ માહિતી તમને કોઈને કોઈ જગ્યાએ આપને ઉપયોગી નિવડે... તેમજ વધુમાં જણાવવાનું ભાષાને લગતુ કઈ લખાણ આપની પાસે હોય અથવા આપ કાઈ લખતા હોય તો મને મોકલી શકો છો. તમારી માહિતી તમારા નામ અને નંબર સાથે અહી પ્રસિધ્ધ કરવામાં આવશે. મારો પ્રયત્ન માત્ર એટલો છે કે ભાષા એમા પણ આપણી માતૃભાષા ગુજરાતી નું જ્ઞાન વધારેમાં વધારે લોકો સુધી પહોચે !  “ જય હિન્દ જય ભારત ” ....મારો કોન્ટેક્ટ નંબર – 9601103288 તથા કોઈ ફાઈલ તથા ફોટા મારા ઈમેલ પર પણ મેઈલ કરી શકો છો.lbk8585.cha@gmail.com

  (1) ગુજરાતી જોડણીના નિયમો
                                     ગુજરાતીમાં જોડણીનું ખુબ જ મહ્ત્વ રહેલુ છે. જોડણી તમને દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. જેમ કે વિધાર્થી કાળમાં, તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા મા તેમજ તામરા પોતાના લેખન કાર્યમાં. જોડણી ના જો નિયમ આપણે જાણતા હોવી તો સાચી જોડણી ઓળખવામાં આપણને સરળતા રહે છે . અહી ભરતભાઈ મકવાણા તરફથી તૈયાર કરેલ જોડણીના નિયમોની ppt ફાઈલ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે તમને તે ઉપયોગી થશે.
જય હિન્દ જય ભારત .............
ppt download just > one click...

(2) અંગ્રેજી ગ્રામરની બુક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

Today updates 

No comments:

Post a Comment