આ બ્લોગમાં શૈક્ષણિક તેમજ ટેકનોલોજીને લગતી માહિતી અપડેટ કરવામાં આવે છે. આ બ્લોગનો હેતુ માત્ર જાણકારી પુરી પાડવાનો છે.છતા કોઈને મારી માહિતીથી તકલીફ હોય તો મારા ઈમેઈ પર મેઈલ કરો.

મારી શાળા... એક ઝલક

 અમારી શાળાના બાળકો શ્રી વાઘાણી નેવીબેન અને ઝડફિયા હેન્સીબેન તેઓએ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવી શાળાનુ ગૌરવ વધારેલ છે.

જ્ઞાન સપ્તાહ નિમિતે અમારી શાળામાં વેશભુષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમા ઉત્સાહભેર ભાગ લઈ રહેલા બાળકો.


જ્ઞાન સપ્તાહ નિમિતે અમારી શાળાના સફાઈ કરી રહેલા બાળકો.....
 જ્ઞાન સપ્તાહ નિમિતિ રંગોળીસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમા બાળકોએ સરસ રંગોળીઓ દોરી પોતાની કલાને બહાર લાવવાનો પ્રયત્ન કરેલ જેનો નમુનો.,....



કચ્છ શૈક્ષણિક પ્રવાસ - ૨૦૧૭ સ્થળ : - કોટેશ્વર મહાદેવ કચ્છ

સ્વામિનારાયણ  મંદિર - માંડવી કચ્છ 


કોટેશ્વર માહાદેવ - કચ્છ

સ્વામિનારાય મંદિર - ભુજ


કચ્છ મ્યુઝિયમ - ભુજ 




No comments:

Post a Comment